(૧) આ ટેસ્ટમાં થવા માટે પ્રથમ ગ્રીન લાઇટ જોવી. જો અન્ય કોઇ વાહન ટ્રેકમાં હોય તાતે તેમાં દાખલ થવું નહીં.
(૨) વાહનને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે STOP લાઇન પર ઉભું રાખો. કોમ્પ્યુટર દ્વારા આપના ટેસ્ટ માટેનો સમય નોંધાશે.
(૩) હવે વાહનને રિવર્સ કરી એવી રીતે પાર્ક કરો કે જેથી આપનું વાહન દોરેલા ચોરસની અંદર બરોબર ગોઠવાઇ જાય. ખાસ ધ્યાન આપો કે પાર્કિંગ કરતી વખતે આપનું વાહન કોઇ પોલ સાથે ન અથડાય. જો વાહન ચોરસમાં બરાબર રીતે પાર્ક નહીં હોય અથવા એક કરતાં વધારે પોલ સાથે અથડાશે તો નાપાસ જાહેર કરવામાં આવશે. ટેસ્ટ માટેની સમય મર્યાદા ૯૦ સેકન્ડ
(૪) હવે ગ્રીન લાઇટ થતાં જ આપ વાહનને પાર્કિંગમાંથી બહાર કાઢીને ટેસ્ટ પૂરો કરો.
(૫) આપ જયારે ટાઇમરની વચ્ચેથી પસાર થશો ત્યારે ટેસ્ટનો સમય પૂરો થયેલ નોંધાશે. જો ટેસ્ટનો સમય ૯૦ સેકન્ડ કરતાં વધુ હશે તો નાપાસ જાહેર કરવામાં આવશે.
(૧) આ ટેસ્ટમાં દાખલ થવા માટે પ્રથમ ગ્રીન લાઇટ જોવી, જો અન્ય કોઇ ગાડી ટ્રેકમાં હોય તો તેમાં દાખલ થવું નહીં.
(૨) આ ટેસ્ટના સીધા ચઢાણ પર વાહન ચલાવવાનું રહેશે. વાહનને ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે નક્કી કરેલ સ્થાને STOP લાઇન પર ઉભું રાખી વાહનનું એન્જિન બંધ કરી હેન્ડબેક ખેંચવાની રહેશે
(૩) કેમેરાની સામે ફોટો પડાવીને આગળ વધવાનું કહેશે.
(૪) આગળ વધવાનું કહે પછી કાર 15 ઇંચ થી વધારે પાછળ ન જાય અને કાર આગળ વધે તેનું પૂરતું ધ્યાન આપવાનું છે.
(૫) ટેસ્ટ ની સમય મર્યાદા 2 મિનિટ છે.
(૧) આ ટેસ્ટમાં દાખલ થવા માટે પ્રથમ ગ્રીન લાઇટ જોવી. જો થવું નહીં.
(૨) અન્ય કોઇ વાહન ટ્રેકમાં હોય તો તેમાં દાખલ થવું નહિ.
(૩) આ ટેસ્ટમાં દાખલ થતાં જ કોમ્પ્યુટર સમયની નોંધ કરશે અને ૯૦ સેકન્ડની અંદર આ ટેસ્ટ પૂરો કરવાનો રહેશે.
(૪) ટ્રેકની ઉપર બતાવેલ એરોની દિશા ટેસ્ટ માટેની સમય મર્યાદા ૯૦ સેકન્ડ પ્રમાણે આપનું વાહન ચલાવવાનું રહેશે.
(૫) ટ્રેકમાં દર્શાવેલ માર્ગદર્શન નિશાન પ્રમાણે વાહન સેન્સર લગાવેલ પોલ (સ્તંભ) ને ન અથડાય તે રીતે ચલાવવું. જો વાહન પોલને અથડાશે તો સેન્સર દ્વારા તેની નોંધ લેવાશે. જો ૨ કરતા વધારે પોલને અથડાશે તો નાપાસ જાહેર કરવામાં આવશે.
(૬) જો ટ્રેક પર પોલ સાથે વાહન અથડાય તો ધીમેથી વાહન આગળ વધારવું.
(૭) ટેસ્ટની બહાર નીકળતા જ કોમ્પ્યુટર દ્વારા તમારો સમય નોંધાઇ જશે. જો ટેસ્ટ સમર ૯૦ સેકન્ડ કરતાં વધુ હશે તો નાપાસ જાહેર કરવામાં આવશે.
(૧) પ્રથમ ગ્રીન લાઇટ જોવી પણ કોઇ વાહન રેડમાં હો તો તેમાં દાખલ થવું નહીં.
(૨) વાહનને આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે ટ્રેકના છેડા સુધી દાખલ થશે, દાખલ થતા જ કોમ્પ્યુટર ટાઇમર દ્વારા ટેસ્ટ શરૂ થયાનો સમય નોંધાશે.
(૩) ત્યારબાદ રિવર્સ માં કાર અંગ્રેજી "S" આકારે આકૃતિ માં બતાવ્યા પ્રમાણે વાહન ચાલવાનું
(૪) ટેસ્ટ દરમ્યાન ખાસ ધ્યાન રાખો. 2 કરતા વધારે પોલને અથડાય નહિ નાપાસ જાહેર થશે.
(૫) "S" આકારનો ટ્રેક જ્યાં પૂરો થાય છે. ત્યાં ટાઈમર ની વચ્ચે બરાબર ઉભુ રાખો અહીં આપણા ટેસ્ટ નો સમય પૂરો થયેલ નોંધાશે
(૬) જો સમય 3 મિનિટ કરતા વધારે હશે નાપાસ જાહેર થશે.
(૧) આ ટેસ્ટમાં દાખલ થવા માટે પ્રથમ ગ્રીન લાઇટ જોવી જ અન્ય કોઇ વાહ ટ્રેકમાં હોય તો તેમ દાખલ થવું નહીં.
(૨)ટેસ્ટ માટેની સમય મર્યાદ રોડ દર્શાવ્યા પ્રમાણે ધીમી ગતિએ ચલવવાનું રહેશે.
(૩) ટેસ્ટ દરમ્યાન હેલ્મેટ પહેરવી ફરજીયાત છે. તે દરમ્યાન આપનો પગ ટ્રેક પર ન પડે તેની ખાસ તકેદારી રાખવી. જો ટ્રેક પર પગ પડશે તો નાપાસ જ કરવામાં આવશે.
(૪) ટેસ્ટની અંદર પ્રવેશતા જ ટાઇમર દ્વારા આપનો શરૂઆતનો સમય નોંધારો,
(૫) વાહન ચલાવતી વખતે ટ્રેક પરના પોલ સાથે વાહન અથડાય નહીં તેની તાકીદ રાખવી. જોવા બે વધારે પોલ સાથે અથડાશે તો નાપાસ જાહેર કરવામાં આવશે.
(૬) એકની ઉપર બતાવેલ એ પ્રમાણે આપનું વાહન ચલાવવાનું રહેશે.
(૭) ટેસ્ટ પૂરો કરી જયારે વાહન બહાર લઇ જશો ત્યારે દ્વારા ટેસ્ટ પૂર્ણ થયાનો સમય નોંધાશે. જો ટેસ્ટનો સમય ૧ મિનિટ કરતાં વધારે થશે તો નાપાસ કરવામાં આવશે.
(૮) આ ટેસ્ટ દરમ્યાન વીડિયો રેકોર્ડિંગ દ્વારા ટેસ્ટનું રેકોર્ડિંગ થશે.